તું માન કે ન માન
તારા પ્રત્યે છે #માન
મને છે મારા પ્રેમ નું અભિમાન
હવે તારા પર છે નિર્ભર
કર બદનામ કે
પછી આપ
મારા પ્રેમ ને સમ્માન!!!

#માન

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111419745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now