Quotes by Jpp in Bitesapp read free

Jpp

Jpp

@jpp2423


તમે ભૂલતા ને અને અમે યાદ દેતા
વિસરો ના એવું અમે કહેતા.,


પૂજા ના ફૂલ

#વીસરવું

#ચહેરો


શ્યામલ

શું કહું તમને?

કેમ હવે આમ આંખો બંધ કરી ને ચહેરા પાછળ ચેહરો છુપાવો છો?

#ચહેરો

તારી આ કાળી કામણગારી આંખો મને ગમે છે.,

તારા ગાલ ના ખંજન માં ડૂબવા નું મન થાય છે.,

તારા હોઠો ની ગુલાબી રંગત ચૂમવા નું મન થાય છે.,

ફકત એક જ વાકય માં કહું તો તારો "ચહેરો" જોઉં છું તો

આ વિશ્વ ને ભૂલી જાઉં છું,,,,,,


પણ



જેમ. ચાંદ પર રાહુ નું ગ્રહણ લાગે છે એમ આ કોરોના એ તારા " ચેહરા" પર આ માસ્ક નું ગ્રહણ લગાવ્યું છે.

Read More

#ચહેરો
તું આટલું બધું કેમ હસે છે?


દુનિયા માને છે.,કે તું ખુશ છે.,

પણ ના હું જાણું છું, તારા હાસ્ય પાછળ ની તારી વ્યથા.

તારા હસતા "ચેહરા " પાછળ નું દુઃખ.

આજે તારી એક ની વ્યથા નથી આતો દુનિયા ના દરેક વ્યક્તિ ની આ જ હાલત છે

દિલ માં દુઃખ રાખી ને ચેહરો હસતો રાખવો....,

Read More

આ રમત છે., બધી નિયતિ ની.
નહીંતર હું ક્યાં મળત

અને મળ્યા પછી આમ વિખૂટો
ના પડત
માટે જ કહું છું,
આ રમત છે. બધી નિયતિ ની.

Read More