વૃતાસુરનો અંત આણવા જ્યારે,
ૠષિ દધિચીને જીવન ગૌણ ભાસે;

એ રીતે સત્યનો મારગ મળ્યા પછી,
માન અપમાન બધું તુચ્છ ભાસે...

#માન

Gujarati Poem by RRS : 111419726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now