# માન
જ્યાં જુવો ત્યાં સૌ કોઈ ઝંખે છે માન
કોઈનાથી સહેજ પણ સહન ન થાય અપમાન
કોઈ ને ધનનું અભિમાન,કોઈને દેહાભિમાન
વારંવાર ઘવાતું રહે છે મજબુરનું સ્વાભિમાન
શાને કાજે છે આ બધાં મિથ્યાભિમાન??!!

Gujarati Microfiction by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111419571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now