તારૂં સૌંદર્ય ભવ્ય
તારો પ્રેમ ભવ્ય
તારી વાણી ભવ્ય
અેમાંથી ઝરતાં ફુલ ભવ્ય
તારા શરીરની મહેંક ભવ્ય
અને તેં દીધેલા જખમ ભવ્ય
તારી વિરક્તિ પણ ભવ્ય
----અર્જુનસિંહ .કે.રાઉલજી
#ભવ્ય

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111419326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now