Prem_222:
ભવ્ય સ્વાગત કરો...
એક માઁનોં દીકરો આવ્યો છે દેશની સરહદમાં સેવા કરીને,
એક માંની દિકરી આવી છે કોરોનામાં દર્દીઓની સેવા કરીને,
એક પિતાનો રાજ દુલારો આવ્યો છે કોરોનામાં દેશની સેવા કરીને,
એક સ્ત્રી નો પતિ આવ્યો છે દેશના દર્દીઓ ની સારવાર કરીને.....
જીવ ને દાવ પર લગાવી જે આપણી અને આપણા દેશ ની સેવા કરે છે એને એક salute તો બને હો મિત્રો....
જય હિન્દ....
#ભવ્ય