દફન થઈ ગયો તે સમય જેને
એક સમયે ચહેરા પર લઈને
અમે ફરતાં હતાં...
પીળા પડી ગયા તે કાગળો જેમાં
શબ્દો એક સમયે મહેકતાં હતાં..
જાણ્યું કે ગુલાબનું ફૂલ અને રંગ
તો તે જ હતાં, પણ જે રીતે
તે મુરઝાયું - બસ તેનાથી અમે
દંગ હતા !

Gujarati Quotes by Krishna Timbadiya : 111419199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now