અન્યને આપી અશાંતિ,
ખુદ ભટકે શાંતિની શોધમાં.
વિતાવ્યું જેને આયખું અન્ય માટે,
મળી તેને ભીતર જ શાંતિની ભવ્ય અનુભૂતિ.
#ભવ્ય

Gujarati Blog by ધારા મનિષ ગડારા : 111419008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now