🤝સંબંધો બનતા રહે
એ જ બહુ છે...
બધા હસતાં રહે
એ જ બહુ છે...
દરેક જણ.. દરેક સમયે.....
સાથે નથી રહી શકતા . . .
યાદ એકબીજાને કરતાં રહે
એ જ બહુ છે...🙏🙏

~₹!મ પરમાર...

Gujarati Thought by Mavji Parmar : 111418936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now