ફિક્કી લાગી તાજમહેલની ભવ્યતા
જ્યારે એક પતિને કહેતા સાંભળયો કે
'વ્હાલી તુ થાકી ગઈ હૉઇશ,
લાવ આજે હુ કચરા પોતાં કરી નાખું છુ.'

પ્રેમને મોંઘી gift થી નહી, લાગણીઓના અમુલ્ય ખજાનાથી મૂલવવો જોઇએ.

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111418765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now