શહેર સુના પણ ઘરની વસ્તી
થઈ ગઈ,
મંદિરો‌ સુના પણ ઘરની દિવાલો
હસતી થઈ ગઈ,
એક નાના કિટાણુ ની તાકાત તો
જીંદગી મોંઘી પણ‌ દોલત સસ્તી
થઈ ગઈ...

Gujarati Shayri by Pravin.. : 111418290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now