મનનાં વિચારોને એક રૂપ જડ્યું છે,
હાથે રચ્યું ને સોનેરી કિરણોમાં ઢળ્યું છે.
સાક્ષી પુરાવે છે રૂપેરી વાદલડી,
ઢળતી આ સાંજને એક ખ્વાબ મળ્યું છે.

Gujarati Poem by Krunalmore : 111418236

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now