જ્યારે ઇચ્છા હસવાની હોય,!!!!!
પણ ચોધાર આંસુએ રડવું પડે .!!!!!!!
પણ હિંમત ન હારો.!!!!!
જ્યારે ચિંતા ચિતા સમાન બની જાય,!!!!
ત્યારે આરામ જરૂર કરો.!!!!!
પણ હિંમત ન હારો.!!!!!
ધીરજ અને હિંમત રાખશો તો જરૂર મળશે કિનારો.!!
સફળતા ક્યાંક છુપાયેલી છે, નિષ્ફળતામાં.!!!!
ધીરજ રાખો હિંમતથી કરો સામનો .!!!!!
બસ હિંમત ના હારો.!!!!!