#આનંદ
ના આવવાનો આનંદ , ના કોઈના જવાનો ગમ ;
નથી કોઈ લાગણી ને ના રહ્યો પ્રેમ ...

થાશે કોઈ મારું પણ , મટી ગયો એ વ્હેમ ;
જીવવું નિજ આનંદમાં એ જ હવે નેમ ...

Gujarati Blog by Sonal : 111418024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now