હું જીવન માં સફળ થવા કરતાં,જીવન માં શ્રેષ્ઠ થવા માં વધુ રસ અને રુચિ કેળવું છે.કેમ કે જીવન માં સફળ માણસ કદાચ શ્રેષ્ઠ માણસ ના પણ હોઈ શકે, કેમ કે સફળતા એતો એક વ્યક્તિ નો માપદંડ છે, સફળતા એજ જીવન છે એવું નથી હોતું અને શ્રેષ્ઠ માણસ ની લાક્ષણિકતા એજ છે કે જીવન માં ગમે એવી કઠિન પરિસ્થિતિ આવે તો પણ મન થી જરા પણ ડગવું નહિ.અને હિમ્મત હાર્યા વગર શાંતિ થી એ કઠિન પરિસ્થિતિ માંથી બહાર નિકળવા માટે ની તરકીબ ને વધુ પ્રાધાન્ય આપતો હોય છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ