હતું એ તો હારી ગયો
હજી જંખના ક્યાં ખૂટે છે.
લીધું તું નામ હરિના સમાન જેટલું
જાતેજ હરીને ના અનુભવી શક્યા.
કર્યોતો દીવો હૈયા ના અજવાળા જોવા
તોય દિવા નીચે અંધકાર જોવામાં રહી ગયા.
ખબર હતી એને હૈયા ની ખુમારી
તોય લેખ ના લખાણ ની વાટ હતી.
ભરોસો હતો મારા પ્રેમ પર
સંબધો ની દુનિયા દેખાડતી ગય.
~પ્રક્રુતિ ની ખુશ્બુ