સત્ય ને જાણવા માટે હજી ક્યાંક હરિચંદ્ર જોઇએ છે
સાગર પર સેતુ બાંધવા હજી ક્યાંક હનુમાન જોઇએ છે
દ્રૌપદી ના ચીર પુરવા હજી કયાંક કૃષ્ણ જોઇએ છે
રાવણ જેવા ને હરાવવા હજી ક્યાંક રામ જોઇએ છે
ભારત નો ડંકો વગાડવા હજી કયાંક વિવેકાનંદ જોઇએ છે
ક્રાંતિ ની ચળવળ ને જગાવવા હજી કયાંક ભગતસિંહ જોઇએ છે
...guru ✍