🙏 *હળવી મઝાક*🙏
*બહાર જવાતું નથી*
*ઘરમાં મન માનતું નથી.*
*કોઇને કહેવાતું નથી*
*મનથી સહેવાતું નથી*
*ઓફિસ ભુલાતી નથી*
*ઉઘરાણી નીકળતી નથી*
*રૂબરૂ મળાતું નથી*
*વીડિયોકોલમાં ફાવતું નથી*
*સાચું કહેવાતું નથી*
*ખોટું સહન થતું નથી*
*અધૂરાકામ પૂરા થતાં નથી*
*નવાકામ મળતા નથી*
*ઘરમાં હોટલ જેવું બનતું નથી*
*વખાણ્યા વગર ખવાતું નથી*
*ઊંચા અવાજે બોલાતુ નથી*
*ધીમેથી કોઈ સાંભળતું નથી*
*ખડખડાટ હસાતું નથી*
*મનમાં રડાતું નથી*
*ધર મા હવે કહેવાતું નથી*
*અમારું દુખ કોઈ સમજતું નથી*
*અમે મરદ મૂછાળા કોઈથી ડરતા નથી*
*એ વ્હેમ થી બહાર નીકળાતું નથી*
*ઘરમાં રહો*
*સ્વસ્થ રહો*
*સલામત રહો*
🤣🙏🏻🤣 😁😁😁😁😁