દુકાળ કેમ થશો હશે? કુદરત પરીક્ષા લેતો હશે? માનવ ની માનવતા ની કે પશુ ની પશુતા ની? એનો જવાબ ધર્મગુરુ પૂજારી પાદરી મૌલાના ભિન્ન ભિન્ન આપશે. હવે આપણે વિચારવાનુ પાપ પુણ્ય ના ખેલ છે? હા કે ના આપણે અસમંસ મા જ રહેવાનું !!! પર્યાવરણ નો હાથ છે એ વાત ચોક્કસ કારણ આપણે જ સર્જન કર્યું.
દુકાળ લાંછન હર્ષદ કેમ લે એકલો? કુદરત પર થોપી ને છૂટી જઇયે કુદરતી હોનારત ગણી ચાલ હર્ષદ દુકાળ ની મોસમ માણીયે.
#દુકાળ