લાઈફ માં ગમે એટલા પ્રેક્ટિકલ બનો, ફ્લેક્સિબલ બનો,લોજીકલ બનો, ફોરવર્ડ બનો કે સ્ટ્રેટફોરવડૅ બનો પણ લાઈફ માં જે તે ટાઈમ પર જે તે પ્રૉબ્લેમ આવવાની છે એતો આવવાની છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને એ પ્રૉબ્લેમ ના તો આપણે કે ના તો દુનિયા ની કોઈ તાકાત પણ રોકી શકશે નહિ.
એટલે સમય ની પૂજા કરો, વ્યક્તિ જેટલો સમય ને બળવાન બનાવવા માં જેટલું બળ લગાવશે એટલો જ વ્યક્તિ આપો આપ બળવાન થઈ જ જશે એમાં કોઈ જ શંકા ને સ્થાન નથી કેમ કે વ્યક્તિ બળવાન હોતો નથી પણ એનો સમય બળવાન હોય છે.અને લોકો વ્યક્તિ ને બળવાન માને છે.જે છે તે સમય નું માન છે,વ્યક્તિ નું નથી પણ લોકો વ્યક્તિ નું માન સમજે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ