#જન્મ
===============================
ભગવાન શ્રી કૃષ્ણ , શ્રી મદ ભગવદ ગીતા ના ઉપદેશમાં કહે છે:
જે મારો જન્મ અને કર્મ દિવ્ય છે, એવું તત્ત્વ જ્ઞાન ની અનુભૂતિથી જાણી લે છે .એમનો પુનર્જન્મ થતો નથી.
================================
જન્મેલા ના મૃત્યુ નિશ્ચિત છે, અને મરેલો છે , એનો જન્મ નિશ્ચિત છે, એવી અનિવાર્ય બાબત માં હે અર્જુન
વિચારવું ઉચિત નથી..
=================================
જ્યાં સુધી અંતઃકરણમાં કર્તાપણું છે, ભોક્તા ભાવ છે
જન્મ મરણ નું ચક્ર પ્રાકૃતિક છે. ઋણાનુબંધ બેડવા અનંત જન્મ લેવા પડે છે.
પરંતુ... જેમનાં અંતઃકરણ પવિત્રતા ભરેલા છે, તેમાં અહંકાર નથી , કર્તાભાવ નથી, જેઓ નિર્મળ ચિત વાળા અનાસક્તિ કેળવી નિર્લિપ્તતા પુર્ણ કરે છે,તેવા બ્રહ્મ જ્ઞાની
જન્મ મરણ ના ચક્ર થી છૂટકારો મળવી લે છે.
આ ગીતા જ્ઞાન નું રહસ્ય છે..
===============÷=÷÷================