બ્રેકઅપ માણસને તોડી નાખે છે.
સ્વર થોડોક રૂંધાય છે,
અસ્તિત્વ થોડુંક અટવાય છે,
વિચાર થોડાક કરમાય છે,
સંવેદનાઓ થોડીક સંકોચાય છે,
માત્ર હયાતી હોય છે ,
બાકી બઘું જ મરી ગયું હોય એવું લાગે છે..
પ્રેમભગની પીડા એ સૌથી અધરી અને આકરી છે,
એમાંથી બહાર નીકળવામાં બહુ વાર લાગે છે.
આપણે કહીએ છીએ કે સમય દરેક દર્દનો ઈલાજ છે.
પણ અમુક સમયે સમય જ દર્દ બની જાય છે.