#મૂલ્ય
જીવન માં નીતિમત્તા અને મૂલ્યો નું આગવું સ્થાન છે. માણસ જીવન માં જો મૂલ્યો ખલાસ થઈ જા છે તો તેં ભલે ગમે તેટલો ધનવાન હોય પણ જો તે ધન કોઈ કામ નું નથી. અને જો ગરીબ નાં જીવન માં મૂલ્યો હસે તો તે સુખી જ હસે કેમ માણસ નાં જીવન માં મૂલ્યો નું આગવું સ્થાન છે. તેનાં થકી તે આનંદ અનુભવે છે.