આ નાનકડા corona વાઇરસે આપણને જીંદગી નૂ મૂલ્ય સમજાવ્યું છે.
રોજ આપણે પૈસા ની પાછળ ભાગતા હતા, ઘરે બેસીને સૌની સાથે મળીને સાથે જીંદગી જીવવાનું મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.
બહાર નુ જમવાનું, foreign tour, picnic વગર પણ ધરે મોજ થી રહી શકાય છે એ જીંદગી જીવવાનું મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.
પૈસા કરતા સંબંધો અને જીંદગી મહત્વ ના છે. આપણને જીંદગી ના સંબંધો નુ મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.
#મૂલ્ય