માનવ મન ભાવનાઓ થી ભરેલ છે પણ દરેકમા બે જાતની ઉર્જા હોય છે ,એક સકારાત્મક અને એક નકારાત્મક, તમે જેવું વિચારશો અને અનુસરસો તેવા તમે બનસો, નકારાત્મક ઉર્જા એટલે માઈનસ જે તમને માઈનસજ બનાવશે, જયારે પલ્સ તમને સકારાત્મક અને પ્રગતીમય બનાવશે, વીચારીલો તમારે શું બનવું છે.
Raajhemant