#લાગણીશીલ
લાગણીશીલતા નુ એક ઉત્તમ ઉદાહરણ એટલે "શ્રી કૃષ્ણ"
ગોકુળ ,મથુરા ,દ્વારકા કોઈપણ જગ્યાએ હજુ પણ તેનાં સંસ્મરણો છે
રાધા ,મીરા ગોપી ૧૬૦૦ પટરાણીઓ આ દરેકની સાથે નામ જોડાયેલું છે
તો વળી સુદામા સાથેની મિત્રતા તો અનેરી છે
શ્રીકૃષ્ણ એટલે એક એવું વ્યક્તિત્વ કેજી હજી પણ આપણી વચ્ચે હોય એવો અહેસાસ થાય છે
ખરેખર શ્રીકૃષ્ણ જેટલું લાગણીશીલ કોઈ જ નહીં હોય
🙏જય દ્વારકાધીશ 🙏