એક અગત્યની સુચના
માતરુ ભારતીના વાચકો માટે,
અરે બસ આટલુજ કહેવાનું કે આપણે બધા કેટલું દીમાગ લગાવી, વાચકો માટે નવીન કૃતિઓ લખીએ છીએ, પ્રક્ષક મીત્રો કે પછી વાંચક મિત્રો તમે આપણો ઉત્સાહ નહી વધારો તો બહાર થી થોડું કોઈ આવશે? માટે કૃતી તમને ગમે તો પછી ,કૃતી ગમે તે લેખક કે કવિ ની હોય like કરવા બટન પર ક્લીક કરવાનું કેમ ભુલો,કાઈ લાઈક બટનને લોક કરી પાસવર્ડ તો નથી માર્યો..
જો સમજાય અને વાત રદયમાં ઉતરે તો, અધ્ધરથી તો નહીજ જાય ,કારણકે અહીતો કવીઓ, લેખકો, ન જાણે કેવા શુરા નર નારી નો આ સમુહ છે.
આભાર