જે વાઈરસ હજારો કિલોમીટર દૂરથી ભારત આવી શકે છે એ 500-700 કિલોમીટર દૂર સૌરાષ્ટ્રમાં કે બીજા વિસ્તારમાં રહેલાં ગામડામાં નહીં આવી શકે એ બહુ બહુ બહુ મોટી ગેરમાન્યતા છે.
સાવચેતી જ તમને બચાવશે, સ્થળાંતર નહીં.
ગામડે આવીને લોકો એવી રીતે નિશ્ચિન્તપણે વર્તી અને ફરી રહ્યા છે કે જાણે એ લોકો કોરોના સામેના કોઈ કવચમાં આવી ગયા છે. ગામડે તમે બચી જશો એની કોઈ ગેરેન્ટી નથી.
બચવાનો એક માત્ર ઉપાય એ જ છે કે ઘરમાં પોતાની જાતને લોક કરી દો.
સમજો....🙏🙏🙏#RH