ઉદય કર્મ અને પાપોદય:
જ્યારે આપણા કર્મનો ઉદય થાય ત્યારે બધી સ્થિતિ આપણા પક્ષમાં હોય અને જ્યારે આપણા પાપનો ઉદય થાય ત્યારે એજ સ્થિતિ આપણી અપક્ષ હોય એવું લાગે!ઉદય તો કર્મ અને પાપ બેયનો હોય છે.જ્યારે જીવનમાં બધું વ્યવસ્થિત ચાલતું હોય તો સમજવું કે આ આપણા કર્મનું પરિણામ છે!
#ઉદય