#પાસું
બાળપણ, યુવાવસ્થા અને ઘડપણ જીંદગી ના ત્રણ પાસા છે. જેમ સવાર નો નાસ્તો ભર પેટ, બપોર નું ભોજન થોડૂ ઓછુ અને રાત નું ભોજન હળવુ કરાય. તેમ જ જીંદગી ના આ પાસા મા બાળપણ ભરપૂર મોજ મા, યુવાવસ્થા મહેનત મા અને ઘડપણ શાંતિ થી કોઈ કચકચ વીના વિતાવેલ હોય એને ઊત્તમ જીવન જીવ્યુ અને પાસા પોબારા પાડેલા કહેવાય.