The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Respect To earn respect, first start respective yourself. Without that you can not expect from people to give you respect.
#પાસું બાળપણ, યુવાવસ્થા અને ઘડપણ જીંદગી ના ત્રણ પાસા છે. જેમ સવાર નો નાસ્તો ભર પેટ, બપોર નું ભોજન થોડૂ ઓછુ અને રાત નું ભોજન હળવુ કરાય. તેમ જ જીંદગી ના આ પાસા મા બાળપણ ભરપૂર મોજ મા, યુવાવસ્થા મહેનત મા અને ઘડપણ શાંતિ થી કોઈ કચકચ વીના વિતાવેલ હોય એને ઊત્તમ જીવન જીવ્યુ અને પાસા પોબારા પાડેલા કહેવાય.
#Align Simple rule of success is, Align your passion with your goal and become undefeated master in your career.
#Announcement An announcement is an information which is of no use if done before or after the time it actually needed. So, analyse the time and situation for announcement to make it worth.
#Joy Joyful nature can make you and your surrounding happy. Sometimes joy is the key of solution and medicine of success. Have a joyful day.
#આનંદ ત્વિશા એ ફે્ંડ ની બથૅડે પાટિઁ માં એક ફે્ંડ જોડે રમકડુ જોઈ લીધુ હતુ અને હવે બે દિવસ થી ઘર માથે લઇ ને બેઠી હતી કે એને પણ જોઇ એ જ. સીમા અને રાકેશ એ બઊ સમજાયૂં પણ એણે જીદ ના છોળી. અંતે રાકેશ એ ત્વિશા ને લઇ આપવા નો નિણૅય લીધો. પરંતૂ સીમા એ રાકેશ પાસે હજી એક દિવસ માંગ્યો ત્વિશા ને સમજાવા. સીમા એ દિવસે ત્વિશા ને મીઠાઈ સાથે લઇ એમના નોકર શંભુ ના ત્યા લઈ ગઈ. શંભુ ના બે છોકરા અને એક છોકરી હતા. જેમા એક છોકરો ત્વિશા કરતા નાનો અને બીજા બે લગભગ એના જેટલી ઉંમર ના. સીમા એ ત્વિશા ને એમને મીઠાઇ આપવા કહ્યુ. છોકરા ઓ ખૂબ ખુશ થઇ ગ્યા અને નાચવા લાગ્યા. પણ શંભુ એ તરત જ એમની પાસે થી મીઠાઇ લઇ ને મૂકી દીધી. તેમ છતા એમને કંઇ વાંધો ના આવ્યો અને તરત જ એ લોકો સીમા સાથે રમવા લાગ્યા. થોડી વાર પછી એ લોકો ઘરે આવી ગ્યા. પછી સીમા એ ત્વિશા ને પાસે બેસાડી ને સમજાવ્યુ, "એ લોકો નૂ ઘર જો એક રૂમ મા સાત જણ રહે છે અને આપડે પાંચ રૂમ માં ચાર. તારી પાસે એ બધી જ સહુલિયત છે જે એમની પાસે નથી. છતા એ છોકરા ઓ એમના દિવસ તારા કરતા વધારે આનંદ મા વિતાવે છે. એમની પાસે થી મીઠાઇ લઈ લીધી છત્તા એ જીદ કર્યા કે રડ્યા વીના તરત જ રમવા લાગ્યા અને તારી પાસે આટલુ બધૂ હોવા છતા એક રમકડા માટે ત્રણ દિવસ થી જીવ બાળે છે. જીંદગી મા જે મળ્યુ એને લઇ આનંદ થી રેહતા સીખો. દુનિયા મા ઘણા તમારા કરતા ઓછા મા પણ જે મળ્યુ એનો પાળ માની આનંદ થી જીવે છે." એ રાતે ત્વિશા એ રાકેશ ને કહી દીધૂ કે એને રમકડૂ નથી જોતુ. અને એ પણ આનંદ સાથે.
#કામ સીમા ને ત્વિશા ની બુમ સંભળાઈ "મમ્મી જલદી આપ મારી બેગ મને મોળૂ થાય છે કામ માટે" સીમા દોળતી આવતી હતી સ્ટડી રૂમ માં થી સામાન લઈ ને. "મમ્મી તને કેટલી વાર કીધૂ છે મારા નીકળવા ના ટાઇમ એ બધૂ અહીં મૂકી દેવા નૂ. શંભુ ને પણ નથી બતાવ તી તૂ કે એ કરી દે. બસ પોતે કરવા ની જીદ અને મને મોળુ કરાવા નુ." દાદાજી સીમા ના સસરા મોનિંગ વોક કરી ને પાછા ફરતા હતા એ સાંભળી ગ્યા. "સીમા આ તારી મમ્મી નઇ બોલે એના પે઼મ મા પણ તને એ સમજણ નથી તો મારી પાસે થી સાંભળી લે. શંભુ ને એ એટલે નથી આપતી કેમ કે તને જતા સમય એ તને મળી શકે જોઇ શકે. આ મા નૂ કામ છે. એ બે દિવસ માટે ખાલી બહારગામ ગઈ હતી ત્યારે તે એનૂ કેટલુ કામ કર્યુ હતુ અને શંભુ એ કેટલુ? સીમા એનૂ કામ બરાબર જ કરે છે અને શંભુ ને પણ શીખવાળેછે. છતા એ બને ત્યા સૂધી કામ શંભુ ને આપવા ના બદલે જાતે કરે છે. તારી મા પણ કામ કરવા જાય છે. પણ એને કોઇ સામાન આપવા વાળુ નથી ઉભુ હોતુ કેમ કે એ જાતે કામ કરે છે. આ ઘર ના, આપળા બધા ના. અને શંભુ આ ઘર ના કામ કરવા રાખેલો છે. તારા પસૅનલ કામ કરવા નઇ. તો તારો સામાન જાતે લેવા નુ રાખ મોળુ થતુ હોય તો." દાદાજી ની વાત થી સીમા ને મમ્મી ની કામ કરવા ની આવળત અને importance સમજાઇ ગયુ.
#Distance Their is a difference in Physical Distance and Emotional, Mental Distance. Suchi is thinking about her marriage, how much she fought for this marriage, for Rakesh because she loved him. He also loved her. Even, today also they love each other. But there is clear Distance in their marriage. Even though they are living in one room under one roof Suchi find herself miles away from Rakesh. That she can't reach him though he is siting right besides him. And this distance is killing her. Their heart, mind, soul, life is in Distance. Thier was a distance between them of miles when they were in the different country. But that was physical distance. But now, this is a distance of emotions.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser