_*કોરોના*_ નહીં પણ ઈશ્વર ની અદ્રશ્ય _*કરુણા*_ કહો...🙏🏻
આખી દુનિયામાં હવા શુદ્ધ થઈ રહી છે
રોડ રસ્તાઓ પર ધ્વનિ પ્રદુષણ ઓછું થઈ ગયું,
લોકો અહીં ત્યાં ફરવાનું ટાળી પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે,
લક્સરી ક્રુઝ જહાજો સમુદ્રને ગંદા નથી કરી રહ્યા,
લોકો માંસ ખાવાનું છોડી રહ્યા છે અને પોતાના હાથ ધોવા માટે સમય કાઢી રહ્યા છે,
હાથ મિલાવાની વિદેશી પરંપરા ને ત્યજી લોકો ભારતીય સંસ્કૃતિ ના તર્જ પર હાથ જોડી નમસ્કાર કરવા લાગ્યા...
જીવિત રહેવા માટે તેઓ હવે ભગવાનનો આભાર માની રહ્યા છે...
જીવ હત્યા ઘણા અંશે રોકાઈ રહી છે...
જીવજંતુ પ્રસન્ન છે હવે...
આ પ્રભુની કરુણા નહીં તો શું છે....
ધર્મ અને પ્રકૃતિ ની વાસ્તવિકતા પ્રત્યે જાગૃત રહો...🙏🏻