વદ્ધાશ્રમ ની મુલાકાત દરમિયાન એક વૃદ્ધ માતા પાસે ગયા. અને એમને પૂછવામાં આવ્યું કે બા તમને અહીં કોઈ મુશ્કેલી તો નથી ને. બા એ જવાબ આપ્યો કે અહીં મારા દીકરાએ મારા માટે બધી વ્યવસ્થા કરી છે એક બેલ મારું એટલે બધા હાજર થઈ જાય છે. નોકર ચાકર હોટલ જેવી ફેસિલિટી આપેલ છે પણ..... મારા માથે હાથ મુકનાર દિકરો અહીં નથી.
✍️હેત