મારા પ્રેમથી અંકિત થયો છું તું,
મારાં સ્નેહથી ભ્રમિત થયો છે તું,
ક્ષણ બે ક્ષણ જો ના મળું તને તો શું થયું !
કાયમ મને મળ્યા પછી ચક્કિત થયો છું તું,
પ્રેમમાં ફક્ત જીવ આપવો એ કોને કહ્યું;
મારી હરેક ઈચ્છા પૂર્ણ કરવા સમર્પિત થયો છું તું,
શું કરું શું ના કરું ની અવઢડમાં વ્હાલમ;
મરીને પણ જીવવા વિચલિત થયો છું તું.
#વિચલિત