Gujarati Quote in Blog by Jignasa Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બ્લોગ #સાંભળો
ઘણું સાંભળ્યું મેં... હવે મને તો કોઈ સાંભળો.
સમાજનું અર્ધું અંગ છું હું..મને કોઈ સાંભળો.


વ્યર્થ ઘોંઘાટ વચ્ચે મનની વ્યથાને સાંભળો.
જોઈ જાણીને અવગણી જે એ કથાને સાંભળો.

અફાટ રણમાં મૃગજળની તૃષાને સાંભળો.
ચંદ્રોદય વાટ જોતી આતુર નિશાને સાંભળો.

સદીઓથી ન્યાય ઝંખતી નારી શક્તિને સાંભળો.
જેના સમર્પણથી સમાજ છે એ ભક્તિને સાંભળો.









#સાંભળો

Gujarati Blog by Jignasa Shah : 111359792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now