Quotes by Jignasa Shah in Bitesapp read free

Jignasa Shah

Jignasa Shah

@devangshah112506
(54.3k)

લાગણી જ્યારે સ્વરૂપ ધારણ કરે ત્યારે શબ્દ અથવા સ્વર બની કલા ના રંગમંચ પર અવતરે છે.

પહેલા માણસ સંબંધો બાંધે છે........ અને પછી એ જ સંબંધો માણસને બાંધે છે.