જે રીતે બોલવા બોલવામાં તફાવત હોય છે
તે જ રીતે સાંભળવા સાંભળવામાં પણ તફાવત હોય છે
અેક જ વાત સાંભળીને
કેટલાકનું મન શાંત થાય છે
તો કેટલાકને ગુસ્સો આવે છે
યુધ્ધો ખેલાય છે
કેટલાકને હસવું આવે છે
તો કોઇ વળી રડવા બેસે છે
ગીતા માત્ર અર્જુને અેકલી જ નહોતી સાંભળી
પણ ઉપદેશ અર્જુને જ મેળવ્યો
----- અર્જુનસિંહ .કે.રાઉલજી.
#સાંભળો