પ્રેમ એક એવી વસ્તુ છે જે જીવતા શીખવે છે.જીવતું રેહવા શીખવે છે.. અને એ જ પ્રેમ જો સફળ નો થાય તો ડિપ્રેશન, એકલતા,અતડાપણું જેવી ગિફ્ટ પણ આપતો હોય છે.એમાંથી આપડે શું લેવું એ આપડી પર ડીપેન્ડ કરે છે.જરૂરી નથી કે દરેક લવસ્ટોરી સફળ જ થાય. એનો મતલબ એ નો હોય કે જિંદગી હારી ને બેસી જવું.