જીવન કાલે જે જીવ્યા તે ભુતકાળ બસ યાદો માં સમ્મેલીત છે, ભવિષ્યમાં જે જીવસો તે માત્ર કલ્પના છે, જે તમારું વર્તમાન છે તેને જીવી લો દોષ્તો કાલે ફરી આવો રૂડો અવશર મળે ન મળે, અને જીવો તો એવું જીવજો કે લોકોના રદયમાં તમે અમર બની જાઓ, લોકો તમને પાછળથી યાદ કરે