*મહીલા દિવસ ની શુભકામના*
નારી તું નારાયણી
વિશ્વ માં દરેકે જાણી
એક ઘર છોડી બિજે ઘર વસે
જેમ કે પાત્ર માં પાણી
રમત ગમત હોય કે અવકાશ યાન
કે પછી હોય વ્યાપાર
દરેક ક્ષેત્રમાં તું વખાણી
"વિનોદ" શું કરે ગુણ ગાન તારા
તું તો છે જગત તારીણી
નારી તું નારાયણી, નારી તું નારાયણી......... વિનોદ 😊