વિશ્વ મહિલા દિવસ ની શુભેચ્છાઓ..
નામ લખવા બેસીસ તો ઘણી સ્ત્રીઓ રહી જશે... એટલે ખાલી એટલું જ કહીશ મહિલા દિવસ ની ઉજવણી કરો ત્યારે બસ સ્ત્રી છીએ તો સ્ત્રી ને મદદ કરીએ. એની તકલીફ માં જોડે રહીએ. સ્ત્રી ને સાથ આપીએ. કોઈ લડત ની જરૂર નથી બસ એક હાથ ની જરૂર છે. એક સહારા ની જરૂર છે. એક મહિલા થકી બીજી મહિલા ને મદદ એજ સાચો વુમન ડે.💐
#સાથી