*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣7⃣0⃣3⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
બધા જ લોકો ખરાબ હોય છે એવું નથી પણ સાચી વાત એ પણ છે કે બધા જ લોકો સારા પણ નથી હોતા. તમારો સમય બગાડે અને તમારી શક્તિને નબળી પાડે એવા લોકોથી દૂર રહો. જેમનામાંથી નવી દિશા મળે, થોડીક હિંમત મળે અને અઢળક પ્રેરણા મળે એવા લોકો જ આપણા માર્ગમાં પ્રકાશ રેલાવતાં હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*