Gujarati Quote in Blog by jagrut Patel pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કિનારા સુધી તો આવી ગયો, મઝધારે જવાની રાહ છે ,
શું હશે તળ કોને ખબર, તોય મનમાં એની ચાહ છે ..

છે પતંગ આ શબ્દ તણો, કપાઈ ન જાય જો જે ,
પેચમાં તો હવે રાખ્યું શું, તું ઢીલ મૂકી જો જે ..
છે સમજણ ઓછી ને, તોય વાંચકો આવે છે ,
શબ્દો ને પણ શું ખબર, કોને ક્યાંથી લાવે છે ..

પણ ભય છે થોડો મનમાં, કાલની તો કોને ખબર ,
સૌને ગમે એવું આર્કષણ, શબ્દોમાં ક્યાંથી લાવશે ..!

#પતંગ

Gujarati Blog by jagrut Patel pij : 111356086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now