દેશ ભયંકર આર્થિક સંકટમાં છે
આ લોકો માત્ર ભાગલા પડાવીને રાજ કરી શકે છે આર્થિક મોરચો સાચવવો આ લોકો માટે સંભવ નથી
રિઝર્વ બેન્કના ચેરમેન 3 વખત બદલાઈ ચુક્યા છે આ સરકાર 3 વખત રિઝર્વ બેન્ક જોડે ફન્ડ લઈ ચુકી છે
યસ બેંકનું ઉઠમણું થઈ ચૂક્યું છે દેશના લાખો લોકોના રૂપિયા ફસાઈ ચુક્યા છે પણ હમણાં આર.ભારત ચેનલના રિપોર્ટ મુજબ તિરુપતિ ટ્રસ્ટ રિઝર્વ બેંકે નિયંત્રણ મુક્યા પહેલા 1300 કરોડ ઉપડ્યા હતા તો તેમને કઈ રીતે જાણકારી મળી કે બેંક ઉઠવાની છે
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના રૂપિયા ફસાઈ ગયા અને દેશના સૌથી પેસાદાર મંદિરના ટ્રસ્ટને રૂપિયા મળી ગયા કેવું સેટિંગ..