રાજકોટ બ્રેકીંગ
યશ બેંકના અધિકારીઓએ પોલીસ કંટ્રોલરૂમમા કર્યો ફોન
પોલીસ પ્રોટેક્શનની કરી માંગણી
મોટી સંખ્યામાં ખાતાધારકો બેન્ક ખાતે ઉમટયાની કરી જાણ
ખાતાધારકો ઉશ્કેરાઈને તોડફોડ કરે તેવી શક્યતા કરાઈ વ્યક્ત
રાજકોટ પોલીસ દ્વારા યશ બેંકની બહાર પોલીસ મુકવામાં આવી.