Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખી દુનિયાની મોટી મોટી બેન્કો ડૂબતી હતી રિસેશન (વૈશ્વિક મંદી ) 2007 સમયે . ત્યારે દુનિયામાં ભારતની તમામ બેન્કો સલામત ટકી હતી એનું કારણ સૌ જાણીએ છીએ .
હાલ આ વાત એટલે યાદ આવી કે ન્યુઝ પેપર ખોલતા જ યેસ બેંક YESBANK પર લાદેલા પ્રતિબંધ જોયા . અને ભારતની સ્થિતિ વિશે ક્યાસ કાઢ્યો કે આખી દુનિયાની બેન્કો સલામત ને આપણી બેન્કો ડૂબવા તરફ ....
(( શિક્ષણ , અર્થ શાસ્ત્ર , સમજદારી અને સાદગી આજે યાદ આવી હશે થોડું ઘણું પણ ઇકોનોમિક જ્ઞાન હશે એને .))

Gujarati News by બાબા સત્સંગી : 111355250
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now