પગંલુ મુકયુ તો રસ્તો થઈ જશે માપવા નો ખુદ ને મોકો થઈ જશે એક બારી હુ ઉઘાડુ એક તુ ઉઘાડ સામે સામે રસ્તો ખુલ્લો થઈ જશે તુ પુરાવા પ્રેમ ના માગીશ નહિ સ્પર્શ કેવળ કર ભરોસો થઈ જશે અચાનક ડાળ તુટી ને વુક્ષ ને ધાસ્કો પડ્યો કે છાયડો કોઇ ને ઓછો થઈ જશે તુ વહે છે તો વહ્યા કરજે સતત ભીતંર ની વેદના ઓ મુગૅજળ નો દરિયો બની જશે... મીનુ