પરિક્ષા નાં પંથ તમારા પરિશ્રમ થી કપાશે,
કોરાના ની આફત અડગ મનથી દુર ભાગશે,
શુભેચ્છા સર્વ નાં કલ્યાણની મનમાં આવશે,
દરેક પડકાર પોંહચી વળવા ઈશ્વર તાકાત આપશે.
આજે શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ ની પરીક્ષામાં દરેક વિદ્યાર્થી તેની મહેનત પ્રમાણે સફળ થાય તેવી શુભેચ્છા.
દેશ પર આવેલ કોરાના વાયરસ ની બિમારીની આફત ઝડપથી દૂર થાય તેવી ઈશ્વરને પ્રાર્થના.