*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣5⃣0⃣3⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીને જોવાનો એક નજરિયો હોય છે. જિંદગીને જેવી નજરે જોશો એવી જ એ દેખાશે! સારું જોવું કે નરસું, સારું જીવવું કે નરસું, એ આપણે નક્કી કરવાનું હોય છે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*