હા ; તારી યાદો નાં દરીયામાં ઉતરી ગઈ છુ
કોઈ પુછે તો કહેજો;
હુ લહેર બની ગઈ છુ.
તારી સાથે અકસર મુલાકાતો થાય છે
પરંતુ કહેવાનુ કાંઈક હંમેશા છુટી જાય છે.
તારી આંખોથી પ્રેમ કરી દિલ સુધી નો સફર બહુ સહેલો હતો પરંતુ દિલ થી ધડકન સુધી પહોંચ્યા ત્યાં તો સફર પુરો થઈ ગયો.
મુલાકાત આપણી બહુ નાની હતી એટલે કદાચ વિરહતા આટલી લાંબી રહી.
write by someone special